સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસનો પ્રારંભ

  -/1
by garvigujarat
Published: April 15, 2024 (1 month ago)
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથના પવિત્ર ગુફાની વાર્ષિક યાત્રા 29 જૂન, 2024ના રોજ શરૂ થાય છે અને 19 ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થશે. 52 દિવસની આ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશન 15 એપ્રિલ, 2024ના રોજ ચાલુ થયું છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની અધિકૃત